દહેજની Universal કં.માં પોટેશિયમ પરમેંગેનેટના ગોડાઉનમાં આગ લાગી: દોડધામ
દહેજની Universal કં.માં પોટેશિયમ પરમેંગેનેટના ગોડાઉનમાં આગ લાગી: દોડધામ
Published on: 01st August, 2025

ભરૂચના દહેજ જીઆઇડીસીમાં Universal કં.ના પોટેશિયમ પરમેંગેનેટના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ છે, તપાસ ચાલુ છે. બે દિવસ પહેલાં બ્લાસ્ટ બાદ આગની ઘટનાથી દહેજમાં ખળભળાટ મચી ગયો છે.