ભેળસેળિયા ફૂડના 1183 કેસની ફાઇલો ગાયબ, કલેક્ટર કચેરીમાં અંધાધૂંધી.
ભેળસેળિયા ફૂડના 1183 કેસની ફાઇલો ગાયબ, કલેક્ટર કચેરીમાં અંધાધૂંધી.
Published on: 10th May, 2026

અમદાવાદ કલેક્ટર કચેરીમાંથી ભેળસેળિયા ફૂડનાં સેમ્પલના 1183 કેસની ફાઇલો ગાયબ થઈ ગઈ છે. મ્યુનિ.એ 2011થી 2025 દરમિયાન મોકલેલા 2052 પેન્ડિંગ કેસોનો કોઈ હિસાબ મળતો નથી. નવા જાહેરનામા બાદ સાયન્સ સિટીમાં ટ્રાન્સફર કરવાના હતા, પરંતુ માત્ર 869 કેસો જ થયા. અધિક નિવાસી કલેક્ટરને પણ જાણકારી નથી. હવે પુરાવા, ફાઇલ વિના સુનાવણી શક્ય નથી.