અમદાવાદમાં EDના ગેરકાયદે કોલ સેન્ટરો પર દરોડા, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ સામે આવ્યું.
અમદાવાદમાં EDના ગેરકાયદે કોલ સેન્ટરો પર દરોડા, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ સામે આવ્યું.
Published on: 10th February, 2026

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરના છ સ્થળો પર દરોડા, હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા તપાસ શરૂ. ક્રિપ્ટો અને હવાલાનું કૌભાંડ હોવાની શંકા છે, જેના આધારે ED દ્વારા કાર્યવાહી થઇ રહી છે.