ભાયાવદરમાં સિમેન્ટ રોડના ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર.
ભાયાવદરમાં સિમેન્ટ રોડના ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર.
Published on: 01st August, 2025

ભાયાવદરમાં સિમેન્ટ રોડના નાના ખાડાઓને ખોદીને મોટા બનાવી, વધુ સિમેન્ટ, રેતી અને કાંકરીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આનાથી પાલિકાને નુકશાન થશે. જો આ ભ્રષ્ટાચારને રોકવામાં નહીં આવે તો અમુક લોકો નગરપાલિકામાં ખોટા બિલો મૂકીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડશે. લોકોમાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે.