ભાવનગર: PGVCLની મેગા ડ્રાઈવમાં વીજચોરોને રૂ. 38.67 લાખનો દંડ.
ભાવનગર: PGVCLની મેગા ડ્રાઈવમાં વીજચોરોને રૂ. 38.67 લાખનો દંડ.
Published on: 08th March, 2026

PGVCL દ્વારા પાલીતાણા ડિવિઝનના 3 તાલુકામાં ચેકિંગ હાથ ધરાયું. 125 કર્મચારીઓની ટીમ દ્વારા 89 ગ્રાહકો વીજચોરી કરતા ઝડપાયા, રૂ. 38.67 લાખનો દંડ ફટકારાયો. દંડ ન ભરે તો ફોજદારી કાર્યવાહી થશે. PGVCL દ્વારા ગુજરાતમાં ડ્રાઈવ ચાલુ.