ભરૂચમાં રૂ. 78 હજારના દારૂ સાથે બુટલેગર ટુ-વ્હીલર પર ઝડપાયો.
ભરૂચમાં રૂ. 78 હજારના દારૂ સાથે બુટલેગર ટુ-વ્હીલર પર ઝડપાયો.
Published on: 23rd March, 2026

ભરૂચ પોલીસે બાતમીના આધારે એક બુટલેગર કિશન વણઝારાને રૂ. 78 હજારના દારૂ સાથે જ્યુપીટર પરથી પકડ્યો. કિશન આ દારૂ વલસાડના સંજય યાદવ પાસેથી ભરૂચ રેલ્વે સ્ટેશન પરથી લાવ્યો હતો અને છૂટક વેચાણ કરતો હતો. પોલીસે દારૂ, મોબાઇલ અને જ્યુપીટર મળીને કુલ રૂ. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વધુ તપાસ ચાલુ છે.