અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની હેરાફેરી, બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો.
અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની હેરાફેરી, બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો.
Published on: 03rd April, 2026

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી 2.25 કિલો હાઇબ્રિડ ગાંજો DRIની બાતમીથી કસ્ટમ વિભાગે જપ્ત કર્યો. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી બે મુસાફરોની ધરપકડ કરાઈ. કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી કે આ ગાંજો કોને આપવાનો હતો, કારણકે સ્મગલરોએ નવી મોડસ ઓપરેન્ડી શોધી લીધી છે. યુવાધન ગાંજાના રવાડે ચડ્યું છે.