અમદાવાદના બહેરામપુરામાં ખૂની ખેલ, 19 વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા કરાઈ.
અમદાવાદના બહેરામપુરામાં ખૂની ખેલ, 19 વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા કરાઈ.
Published on: 22nd February, 2026

અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં એક 19 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા થતા ચકચાર મચી ગઈ. આ ઘટના શનિવારે રાત્રે 10:00 વાગ્યાના અરસામાં બની હતી. હિમેશ પરમાર પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો.