વેલાળા ગામના યુવકનું બેફામ ટ્રકની ટક્કરથી મોત: સરા-વીરપર રોડ પર અકસ્માત થયો.
વેલાળા ગામના યુવકનું બેફામ ટ્રકની ટક્કરથી મોત: સરા-વીરપર રોડ પર અકસ્માત થયો.
Published on: 11th February, 2026

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરા-વીરપર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત. ખાનગી ગેસ કંપનીનો ચાલક અકસ્માત સર્જી વાહન મુકીને નાસી છૂટ્યો, પોલીસે તપાસ હાથ ધરી.