વેપારીને ચંડીસર બોલાવી રૂ.5 લાખ પડાવ્યા.
વેપારીને ચંડીસર બોલાવી રૂ.5 લાખ પડાવ્યા.
Published on: 10th May, 2026

પાલનપુરમાં હનીટ્રેપનો વધુ એક બનાવ બન્યો છે. ચડોતરના વેપારીને ચંડીસર બોલાવી, વીડિયો બનાવી, દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.5 લાખ પડાવ્યા. CCTV અને મોબાઇલ નંબર પરથી બે યુવકોને ઝડપી પાડ્યા.