3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો.
3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો.
Published on: 10th May, 2026

ભાવનગર ભરતનગર ખાતે રહેતા યુવાનને ત્રણ ઈસમોએ બન્ના ગૃપ વિશે કેમ ખરાબ બોલે છે.તેમ કહી ત્રણેય શખ્સે ધારીયા અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.