હિમાચલના મંડીમાં વાદળ ફાટ્યું,ઘર-વાહનો દટાયાં; રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ, રસ્તા પર હોડીઓ, તબાહીના PHOTOS.
Published on: 29th July, 2025
દેશના રાજ્યોમાં ભારે વરસાદ: હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી વાહનો દટાયા, લોકો ફસાયા. રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ, રસ્તાઓ પર હોડીઓ. હિમાચલમાં 3નાં મોત, 15થી વધુ બચાવ, રસ્તા બંધ, શાળાઓમાં રજા. રાજસ્થાનમાં રેડ અને ઓરેન્જ એલર્ટ, શાળાઓ બંધ, ટ્રાફિક જામ. See PHOTOS.