UP: યુપીમાં એક વ્યક્તિનું એક જ નામથી 6 જગ્યાએ નોકરી, CM યોગીએ ઉઠાવ્યો મુદ્દો.
UP: યુપીમાં એક વ્યક્તિનું એક જ નામથી 6 જગ્યાએ નોકરી, CM યોગીએ ઉઠાવ્યો મુદ્દો.
Published on: 09th September, 2025

ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ એક જ નામથી 6 જિલ્લામાં નોકરી કરી! લખનઉ પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપી Arpit Singhએ ખોટા દસ્તાવેજોથી નોકરી મેળવી, 2016થી પગાર લીધો. CM યોગીએ આ બાબત જાહેર કરી, તપાસ ચાલુ છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાશે.