સોફ્ટવેર એન્જિનિયર્સની ટીમ 100થી ઘટીને 20ની થશે: AIના કારણે WORK-FROM-HOME અને REMOTE JOBS સમાપ્ત થશે.
સોફ્ટવેર એન્જિનિયર્સની ટીમ 100થી ઘટીને 20ની થશે: AIના કારણે WORK-FROM-HOME અને REMOTE JOBS સમાપ્ત થશે.
Published on: 30th December, 2025

GOOGLE DEEPMINDના કો-ફાઉન્ડર શેન લેગનું નિવેદન: કોરોનાકાળ બાદ WORK-FROM-HOME કલ્ચર ઊભું થયું. AIને કારણે WORK-FROM-HOME અને REMOTE JOBS કાયમી ધોરણે સમાપ્ત થશે. કંપનીઓ એવી નોકરીઓ ઘટાડશે જેમાં દૂર બેઠેલા વ્યક્તિ પાસે કંપનીની પ્રાઈવેટ જાણકારીઓ હશે. સોફ્ટવેર એન્જિનિયરિંગ, કોડિંગ, મેથ્સ અને લેંગવેજ પ્રોસેસિંગ જેવી નોકરીઓ પર જોખમ વધશે.