તહેવારોની સીઝનમાં Temporary જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના.
Published on: 17th July, 2025
આગામી તહેવારોની મોસમમાં દેશભરમાં 2.16 લાખથી વધુ કામચલાઉ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે, જેમાં Retail, E-commerce, Banking અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં જોબ ઉભી થશે. મહાનગરોમાં પગાર 12-15% અને ઉભરતા શહેરોમાં 18-22% ટકા વધવાની આશા છે. 2025માં વાર્ષિક ધોરણે 15-20%નો વધારો થવાની સંભાવના છે.

Published on: July 17, 2025
Published on: 30th July, 2025