નવા લેબર કોડથી પગારદારોને અસર.
નવા લેબર કોડથી પગારદારોને અસર.
Published on: 18th April, 2026

નવા લેબર કોડ 2026 હેઠળ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચર અને સોશિયલ સિક્યોરિટીમાં ફેરફાર થશે. બેસિક સેલરી અને DA કુલ સેલરીના 50% હોવા જોઈએ. PF અને ગ્રેચ્યુઈટીમાં વધારો થવાથી In-hand Salary માં ઘટાડો થશે. આ ફેરફારથી કર્મચારીઓને અસર થશે જેમના પગારમાં બેસિક સેલરી ઓછી છે.