મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન!
મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન!
Published on: 18th April, 2026

વિપક્ષી દળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખવાની તૈયારીમાં છે. આ પત્રમાં જૂના મહિલા અનામત બિલને લાગુ કરવાની માગ કરવામાં આવશે. સૂત્રો મુજબ આ અંગે ઈન્ડિયા ગઠબંધનના પક્ષો દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. વિપક્ષ સ્પષ્ટ કરશે કે તેઓ મહિલા અનામતનું સંપૂર્ણ સમર્થન કરે છે, પરંતુ સરકાર તેની આડમાં દેશનો રાજકીય નકશો બદલવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં યોજાયેલી એક બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાના તમામ સહયોગી દળોનો આભાર માન્યો હતો.