ઊંચા મૂલ્યને લીધે ગયા નાણાં વર્ષે સોનાની આયાત બિલ વિક્રમી સપાટીએ પહોંચ્યું.
ઊંચા મૂલ્યને લીધે ગયા નાણાં વર્ષે સોનાની આયાત બિલ વિક્રમી સપાટીએ પહોંચ્યું.
Published on: 18th April, 2026

નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં સોનાચાંદીની આયાતમાં વધારો થયો. આંતરરાષ્ટ્રીય ભાવ વધવાથી આયાત આંક ઊંચો રહ્યો. સોનાની આયાત ૨૪ ટકા વધીને 71.98 billion dollars થઈ, જે એક record છે. ઊંચા ભાવના કારણે આયાત આંક વધારે દેખાઈ રહ્યો છે.