વિશ્વભરની મહિલાઓએ મતદાન અધિકાર માટે સંઘર્ષ કર્યો.
વિશ્વભરની મહિલાઓએ મતદાન અધિકાર માટે સંઘર્ષ કર્યો.
Published on: 18th April, 2026

આધુનિક શહેરની સ્ત્રીઓ હોય કે ગામડાની મહિલાઓ, મતદાન કરતી મહિલાઓ આજે સામાન્ય છે, પરંતુ આ સ્થિતિ હંમેશાં એવી નહોતી. દુનિયાભરના દેશોમાં સ્ત્રીઓને પુરુષો કરતાં મોડો વોટિંગનો અધિકાર મળ્યો છે. તાજેતરમાં ત્રણ રાજ્યો અને એક Union Territoryમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ.