નેપાળ Gen Z Protest: કાળો દિવસ, મનીષા કોઇરાલાનો સપોર્ટ.
Published on: 09th September, 2025
નેપાળમાં હિંસક પ્રદર્શન અને Facebook, Instagram બેન થતાં Gen Z રસ્તા પર છે. મનીષા કોઇરાલાએ લોહીથી લથબથ શૂઝની તસવીર શેર કરી ઇમોશનલ થયા અને નેપાળ માટે કાળો દિવસ ગણાવ્યો. તેમણે gen-zને સપોર્ટ કર્યો અને ભ્રષ્ટાચાર સામેની માંગણીઓનો સામનો ગોળીબારથી થયો તે બદલ દુઃખ વ્યક્ત કર્યું. PM એ રાજીનામું આપ્યું અને Nepali કોંગ્રેસ અધ્યક્ષના ઘરે તોડફોડ થઇ.

Published on: September 09, 2025