Nepal Gen Z Protest News: નેપાળમાં Gen Z આક્રમક કેમ? સત્તા કેવી રીતે ઉથલાવી રહ્યા છે?.
Published on: 09th September, 2025
શેખ હસીના કરતા પણ ઝડપી નેપાળ સરકારમાં પ્રદર્શનો થયા. Nepal માં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઓલી સરકારને Gen Z એ ઉથલાવી. અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ બાદ નેપાળમાં પણ યુવા આંદોલનથી સરકાર બદલાઈ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીથી યુવાઓનો ગુસ્સો ચરમસીમાએ હતો. બાંગ્લાદેશમાં અનામત મુદ્દે વિરોધ થયો અને શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો.

Published on: September 09, 2025