ચીનના પીઠ્ઠું ઓલીએ જ નેપાળની બરબાદી નોતરી: ઓલીના શાસનમાં નેપાળની સ્થિતિ કથળી, ગરીબી અને ભ્રષ્ટાચાર વધ્યા.
ચીનના પીઠ્ઠું ઓલીએ જ નેપાળની બરબાદી નોતરી: ઓલીના શાસનમાં નેપાળની સ્થિતિ કથળી, ગરીબી અને ભ્રષ્ટાચાર વધ્યા.
Published on: 09th September, 2025

નેપાળમાં લોકોના વિરોધનું કારણ માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ નહીં, ગરીબી, બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર પણ છે. ઓલીના રાજીનામા બાદ હવે શું થશે? Generation Z આંદોલનમાં મોખરે રહી. નેપાળમાં 17 વર્ષમાં 14 વડાપ્રધાન થયા, તમામ રાજકારણીઓએ પોતાના ઘર ભરવાનું કામ કર્યું. China એ નેપાળને ભારતથી દૂર કરવા અનેક પ્રપંચો કર્યા, જેમાં ઓલીએ સાથ આપ્યો.