વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં ઘટાડો.
વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં ઘટાડો.
Published on: 25th July, 2025

વર્તમાન વર્ષના મે મહિનામાં ભારતીય નાગરિકોના વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. RBIના ડેટા અનુસાર, મેમાં Liberalized Remittance Scheme હેઠળ remittance ઘટીને 2.30 billion dollar થયું, જે એપ્રિલમાં 2.50 billion dollar હતું. નાણાં વર્ષ 2025માં Outward Remittancesની માસિક સરેરાશ ઘટી છે.