મેચ પહેલાં ગૌતમ ગંભીર અને ઓવલના ક્યુરેટર વચ્ચે બોલાચાલીનો VIDEO સામે આવ્યો, જેમાં ગંભીર ગુસ્સામાં દેખાયા.
Published on: 29th July, 2025
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો ઓવલ ક્રિકેટ સ્ટેડિયમના ક્યુરેટર લી ફોર્ટિસ સાથે પીચને લઈને ઝઘડો થયો. NEWS એજન્સી PTI અને ANI એ આ દલીલનો VIDEO જાહેર કર્યો, જેમાં ગંભીર પીચથી ખુશ ન હતા. ગંભીર પીચનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે બંને વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર દલીલ થઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી મેચ 31 જુલાઈથી અહીં રમાશે, જેમાં ભારત પાસે સિરીઝ બરાબર કરવાની તક છે.

Published on: July 29, 2025