અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા PM મોદી ઉત્સુક; Trumpની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા.
Published on: 10th September, 2025
Donald Trumpએ ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા મંત્રણા ચાલુ રાખવાની વાત કરી અને PM મોદી સાથે વાતચીતની આશા વ્યક્ત કરી. જેના જવાબમાં PM મોદીએ પણ અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક હોવાનું જણાવ્યું. Trumpએ આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર લખી હતી.

Published on: September 10, 2025