ભાજપ શાસિત રાજ્યનું અલ્ટીમેટમ: 10 દિવસમાં નાગરિકતા સાબિત કરો, નહીંતર હકાલપટ્ટીનો આદેશ!
ભાજપ શાસિત રાજ્યનું અલ્ટીમેટમ: 10 દિવસમાં નાગરિકતા સાબિત કરો, નહીંતર હકાલપટ્ટીનો આદેશ!
Published on: 10th September, 2025

Assam Government દ્વારા શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસમાં નાગરિકતા સાબિત કરવાનો આદેશ અપાયો. પ્રવાસી અધિનિયમ, 1950 હેઠળ SOP મંજૂર કરાઈ, જેમાં જિલ્લા કમિશનરો નોટિસ આપશે. નાગરિકતા સાબિત કરવામાં નિષ્ફળ રહેનારને હકાલપટ્ટીનો આદેશ મળશે. મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે જિલ્લા કમિશનરોને નોટિસ આપવાનો અધિકાર મળશે, નિષ્ફળ જનાર સામે કાર્યવાહી થશે.