રશિયા-યુક્રેન યુદ્ધમાં પોલેન્ડની એન્ટ્રી: રશિયન ડ્રોન તોડ્યા, F-16 તહેનાત.
Published on: 10th September, 2025
Russia Ukrain War Updates: યુદ્ધ વધુ વણસ્યું, પોલેન્ડે રશિયન ડ્રોન તોડ્યાનો દાવો કર્યો. NATO દેશો સાથે મળીને પોલેન્ડે F-16 ફાઇટર જેટ તહેનાત કર્યા અને વોર્સોમાં એરપોર્ટ બંધ કર્યા. પોલેન્ડના આ પગલાથી યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં પોલેન્ડની એન્ટ્રી: રશિયન ડ્રોન તોડ્યા, F-16 તહેનાત.

Russia Ukrain War Updates: યુદ્ધ વધુ વણસ્યું, પોલેન્ડે રશિયન ડ્રોન તોડ્યાનો દાવો કર્યો. NATO દેશો સાથે મળીને પોલેન્ડે F-16 ફાઇટર જેટ તહેનાત કર્યા અને વોર્સોમાં એરપોર્ટ બંધ કર્યા. પોલેન્ડના આ પગલાથી યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની છે.
Published on: September 10, 2025