અમેરિકા પછી કેનેડાનો ભારતને ફટકો: 80% Student Visa રદ, હવે આ દેશ નવી પસંદ.
અમેરિકા પછી કેનેડાનો ભારતને ફટકો: 80% Student Visa રદ, હવે આ દેશ નવી પસંદ.
Published on: 10th September, 2025

USA બાદ કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો, 2025માં 80% Student Visa અરજીઓ રદ કરી. IRCCના રિપોર્ટ મુજબ, કેનેડાએ એક દાયકામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ નકારી છે. એશિયા અને આફ્રિકાના અરજદારો પણ પ્રભાવિત થયા છે, પણ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થઈ છે.