દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન.
દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન.
Published on: 09th May, 2026

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની આશંકા- કાચી સામગ્રીમાં 30 થી 40 ટકા વધારો થતા ઓઈલ કંપનીઓને દરરોજ પેટ્રોલમાં લીટરે રૂ. 18, ડીઝલમાં લીટરે રૂ. 25ની ખોટ- ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર થઈ જતાં છૂટક ભાવ અંકુશમાં રાખવાનું અઘરું બન્યું.