સુવેન્દુ અધિકારી બંગાળના CM બનશે, PM રહેશે હાજર.
સુવેન્દુ અધિકારી બંગાળના CM બનશે, PM રહેશે હાજર.
Published on: 09th May, 2026

સુવેન્દુ અધિકારી આજે બપોરે 11 વાગ્યે પશ્ચિમ બંગાળના CM તરીકે શપથ લેશે. PM મોદી, અમિત શાહ સહિત NDAના નેતાઓ હાજર રહેશે. શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે, જ્યાં 1 લાખ લોકો આવે તેવી સંભાવના છે. સુરક્ષામાં 4000 જવાનો તૈનાત રહેશે.