સુવેન્દુ અધિકારીનો મુખ્યમંત્રી શપથગ્રહણ સમારોહ.
સુવેન્દુ અધિકારીનો મુખ્યમંત્રી શપથગ્રહણ સમારોહ.
Published on: 09th May, 2026

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારી શપથ ગ્રહણ કરશે, બનશે રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી. PM મોદી, અમિત શાહ, 21 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે. 9 મે, 2026 ના રોજ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ, કોલકાતા ખાતે આયોજિત આ ઐતિહાસિક સમારોહમાં 4,000 થી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.