ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક: ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાતાં ડોલર સામે રૂપિયો નબળો પડયો હતો. શેરબજાર ઘટતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલ ફરી ઉંચકાતાં મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યાના વાવડ હતકા. ડોલરના ભાવ રૂ.૯૪.૨૬ વાળા આજે સવારે રૂ.૯૪.
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક: ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આજે સ્થિર, વૈશ્વિક તણાવ છતાં રાહત.
ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં 9મે, 2026 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. અન્ય દેશોમાં ઊર્જા સંકટ અને ભાવવધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ભારતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આજે સ્થિર, વૈશ્વિક તણાવ છતાં રાહત.
15મે પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો શક્ય, તેલ કંપનીઓને ભારે નુકસાન.
ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ ₹70 થી ₹126 ડોલર પ્રતિ બેરલ થયા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં, જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દર મહિને ₹30,000 કરોડનું નુકસાન સહન કરી રહી છે. આ બોજ સરકાર અને કંપનીઓ પર છે, તેથી 15મે પહેલા ભાવ વધારો થવાની શક્યતા છે.
15મે પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો શક્ય, તેલ કંપનીઓને ભારે નુકસાન.
એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ.
અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ક્રુડ તેલની આયાત પર નિર્ભર દેશોને મોટા આંચકા લાગ્યા છે ત્યારે અલ નિનોના જોખમે તાપમાનમાં વધારો તથા હવામાન સૂકુ રહેવાની શકયતા વધારી દેતા ભારત સહિત એશિયાના દેશો સામે ક્રુડ ઓઈલ બાદ હવે ફુગાવાનું નવું જોખમ ઊભરી રહ્યું છે. ખાતરના ઊંચે ગયેલા ભાવની અસર વર્ષના આગામી છ મહિનામાં જોવા મળવાનું શરૂ થશે. એશિયાના મોટાભાગના દેશોમાં ફુગાવો હાલમાં અનેક વર્ષોની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. પરિવહન, લોજિસ્ટિક તથા યુટિલિટી ખર્ચને કારણે ફુગાવો વધી ગયો છે.
એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ.
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં, GTRIનું સૂચન.
અમેરિકાના ટેરિફ સામે કાનૂની પડકારો જોતાં, ભારતે અમેરિકા સાથે દ્વીપક્ષી વેપાર કરારમાં ઉતાવળ ન કરવી જોઈએ, તેમ GTRIએ જણાવ્યું. અર્થપૂર્ણ લાભો વિનાના એકતરફી કરાર જોખમી છે. અમેરિકન કોર્ટે ટ્રમ્પના ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ રદ કરતાં આ ચેતવણી આવી છે, જે ટ્રમ્પને ટેરિફ મુદ્દે બીજો ફટકો છે.
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં, GTRIનું સૂચન.
નાણાકીય વર્ષ 2027માં વીજ માંગ 5.5% વધશે: ICRA
નબળા ચોમાસા, ઔદ્યોગિક પ્રવૃત્તિ અને EV, ડેટા સેન્ટરોમાં વીજ વપરાશ વધતા, ભારતમાં નાણાકીય વર્ષ 2026-27માં વીજ માંગ 5-5.5% વધવાની ICRAની આગાહી. થર્મલ પાવરમાં રોકાણ, નવીનીકરણીય ઉર્જાનો ઝડપી વિકાસ ગ્રીડ સ્થિરતા અને બેઝલોડ સપ્લાયની ચિંતાઓ દર્શાવે છે. 50 GW નવી ક્ષમતા ઉમેરવાની અપેક્ષા.
નાણાકીય વર્ષ 2027માં વીજ માંગ 5.5% વધશે: ICRA
દેશના સર્વપ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્કાયરૂટના વિક્રમ-વન પર સૌની નજર.
ભારતમાં આજની તારીખે 400 સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ- પ્રસંગપટ- વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં ભારતે ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે- સ્કાયરૂટના ફાઉન્ડર પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકાપાંચ વિધાનસભાના જંગની રાજકીય ઉથલપાથલના અહેવાલો વચ્ચે સ્પેસ ટેકનોલોજી સાથે સંકળાયેલા મહત્વના અહેવાલ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. સ્પેસ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ મહત્વનાં બની રહ્યાં છે.
દેશના સર્વપ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્કાયરૂટના વિક્રમ-વન પર સૌની નજર.
અમેરિકન કોર્ટે 10 ટકા ટેરિફ પણ ગેરકાયદેસર ગણાવતા ટ્રમ્પને ઝાટકો.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બરોબરની માઠી દશા બેઠી છે. ઇરાન સામેના યુદ્ધમાં નામોશી પછી તેમણે હવે ટેરિફના મોરચે કોર્ટમાં પણ ફરીથી ફટકો સહન કરવાનો આવ્યો છે. ગુરુવારે અમેરિકન કોર્ટે ટ્રમ્પે લગાવેલા ૧૦ ટકા વૈશ્વિક વેરાને ગેરકાયદેસર ગણાવી રદ કરી દીધો. કોર્ટે જણાવ્યું હતું કે ૧૯૭૦ના દશકાના વેપાર કાયદાનો હવાલો દઈને લગાવવામાં આવેલો વેરો તર્કસંગત નથી.
અમેરિકન કોર્ટે 10 ટકા ટેરિફ પણ ગેરકાયદેસર ગણાવતા ટ્રમ્પને ઝાટકો.
દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન.
અમેરિકા-ઈરાન તણાવે શેરબજાર પાડ્યું, સેન્સેક્સમાં 322 પોઇન્ટનો ઘટાડો.
શુક્રવારે ભારતીય શેરબજાર નબળી શરૂઆતના સંકેતો સાથે ખુલ્યું. GIFT નિફ્ટી લગભગ 100 પોઈન્ટ નીચે ટ્રેડિંગ કરી રહ્યું હતું, જે સ્થાનિક બજારો પર દબાણ દર્શાવે છે. એશિયા-પેસિફિક બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને કારણે રોકાણકારોની ચિંતા વધી છે. યુએસ બજારો પણ ગુરુવારે નીચા બંધ થયા. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. સોના અને ચાંદી જેવી સલામત સંપત્તિઓના ભાવમાં પણ વધારો જોવા મળ્યો.
અમેરિકા-ઈરાન તણાવે શેરબજાર પાડ્યું, સેન્સેક્સમાં 322 પોઇન્ટનો ઘટાડો.
પેટ્રોલ-ડીઝલ ભાવ: ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે શું છે નવીનતમ ભાવ?
પશ્ચિમ એશિયામાં તણાવ છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દરરોજ સવારે 6:00 વાગ્યે ભાવ સુધારે છે, જે વૈશ્વિક ક્રૂડ ઓઇલના દરો અને ચલણ વિનિમય દરોમાં વધઘટ સાથે સંરેખિત થાય છે. આજે, 8 મે, 2026 ના રોજ, ગુજરાતના મુખ્ય શહેરોમાં ભાવ નીચે મુજબ છે: અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર. OMCs હાલમાં પેટ્રોલ પર ₹20-25 અને ડીઝલ પર ₹100-105 પ્રતિ લિટરનું નુકસાન સહન કરી રહી છે.
પેટ્રોલ-ડીઝલ ભાવ: ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે શું છે નવીનતમ ભાવ?
અમદાવાદમાં પ્રિમિયમ કારનો ક્રેઝ, મોંઘવારીમાં પણ 1 કરોડ સુધીની 200+ કાર વેચાઈ.
અમદાવાદમાં ઓછા બજેટની કારોની સાથે Ferrari અને Bentley જેવી luxury brands ની demand વધી છે. છેલ્લા 13 મહિનામાં 25 લાખ સુધીની 77315 કાર વેચાઈ. 75 લાખથી 1 કરોડની range માં 202 premium cars, જેનું average price 87 લાખ છે, વેચાઈ છે. વેપારીઓ સાથે now નોકરિયાત વર્ગ પણ 1 crore premium cars ખરીદવામાં રસ ધરાવી રહ્યો છે. 4 કરોડ સુધીની 81633 cars registered થઈ છે.
અમદાવાદમાં પ્રિમિયમ કારનો ક્રેઝ, મોંઘવારીમાં પણ 1 કરોડ સુધીની 200+ કાર વેચાઈ.
ટ્રમ્પને US ટ્રેડ કોર્ટમાંથી ફટકો, 10% ટેરિફ ગેરકાયદેસર ઠેરવાયો.
અમેરિકાના ડોમેસ્ટિક મોરચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. યુએસ ટ્રેડ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 10% વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર જાહેર કરી રદબાતલ ઠેરવ્યો છે. આ નિર્ણય ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓ માટે એક મોટી કાનૂની નિષ્ફળતા માનવામાં આવે છે. કોર્ટે 5 દિવસમાં રિફંડનો આદેશ પણ આપ્યો છે.
ટ્રમ્પને US ટ્રેડ કોર્ટમાંથી ફટકો, 10% ટેરિફ ગેરકાયદેસર ઠેરવાયો.
ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% ગ્લોબલ ટેરિફ રદ.
ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. અમેરિકન ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા તાજેતરના 10% ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે 1970ના દાયકાના વેપાર કાયદાનો ઉપયોગ કરીને આટલા વ્યાપક ટેક્સ લાદવા ઉચિત નથી.કાયદાનો દુરુપયોગ અને કોર્ટની કડક ટિપ્પણીફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે 'ટ્રેડ એક્ટ 1974' ની કલમ 122 નો સહારો લઈને આ ટેરિફ લાગુ કર્યા હતા.
ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: 10% ગ્લોબલ ટેરિફ રદ.
જોડિયાકુવા પંથકમાં સૂરણના ભાવ તળિયે, ખેડૂતો પાયમાલ.
ઈરાન-અમેરિકાના યુદ્ધની અસરને લીધે દુનિયાભરમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ.
અમેરિકામાં ગેસ અને પેટ્રોલની કિંમત વધતાં ત્રણ વર્ષમાં મોંઘવારી સર્વોચ્ચ સપાટીએ છે, યુરોપના ૨૧ દેશોમાં મોંઘવારી વધી હોવાનું લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે' શાંતિ એ વેપાર માટે પહેલી અને અનિવાર્ય શરત છે.' ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્કુનું આ મતલબનું વાક્ય વૈશ્વિક સ્તરે શાંતિ અને વેપારના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવે છે. બે રાષ્ટ્રોએ વેપાર કરવો હોય તો બંને વચ્ચે શાંતિ અનિવાર્ય છે. યુદ્ધ કે તંગદિલી ચાલતી હોય ત્યારે વેપાર અટકી પડે છે.
ઈરાન-અમેરિકાના યુદ્ધની અસરને લીધે દુનિયાભરમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ.
અખાતી ભારતીયો રિયલ એસ્ટેટ છોડી ઇક્વિટીમાં રોકાણને પ્રાધાન્ય આપે છે.
અખાતી દેશોમાં રહેતા બિનનિવાસી ભારતીયો હવે પ્રોપર્ટીને બદલે દેશમાં ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ અને લાંબા ગાળાના નાણાકીય સાધનોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં તંગદિલી બાદ આ ટ્રેન્ડ બદલાયો છે. ઇક્વિરિઅસ વેલ્થના સર્વે મુજબ, ૮૦૦૦થી વધુ ભારતીયોના રેમિટેન્સિસ તથા સંપતિ નિર્માણની પદ્ધતિમાં પરિવર્તન જોવા મળ્યું છે.
અખાતી ભારતીયો રિયલ એસ્ટેટ છોડી ઇક્વિટીમાં રોકાણને પ્રાધાન્ય આપે છે.
ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમનો 1.10 કરોડ MSME ખાતાને લાભ.
નવી જાહેર થયેલી ઈમરજંસી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ-૫.૦થી દેશના અંદાજે ૧.૧૦ કરોડ માઈક્રો, સ્મોલ એેન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME) ખાતાને લાભ થશે. આ સ્કીમ હેઠળ વેપારગૃહોને વધારાનો ક્રેડિટ ટેકો પૂરો પડાનાર છે, જેમને પશ્ચિમ એશિયાના સંઘર્ષથી અસર થઈ છે, એમ MSMEના એક રિપોર્ટમાં જણાવાયું છે.
ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમનો 1.10 કરોડ MSME ખાતાને લાભ.
૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર.
ભારતીય બજારમાં વર્તમાન વર્ષમાં ભારે વોલેટિલિટી છતાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો દેશની ઈક્વિટીસ કેશમાં ૨૦૨૬નો રોકાણ આંક અત્યારસુધીમાં નેટ રૂપિયા ૩ લાખ કરોડને પાર કરી ગયો છે. ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં આ આંક રૂપિયા ૭.૮૮ લાખ કરોડ રહ્યો હતો. ૨૦૨૫નો રોકાણ આંક કોઈ એક વર્ષનો અત્યારસુધીનો વિક્રમી રહ્યો છે, જે વર્તમાન વર્ષમાં વધી જવાની શકયતા જોવાઈ રહી છે. રોકાણની વર્તમાન ગતિ ચાલુ રહેશે તો ૨૦૨૬માં ડીઆઈઆઈનો નવો વિક્રમી ઈન્ફલો જોવા મળશે.
૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર.
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો.
મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં તેજી વેગથી આગળ વધી હતી. સોનામાં પણ ધીમી આગેકૂચ જોવા મળી હતી. મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ કિલોના બુધવારે રૂ.૯૦૦૦ વધ્યા પછી આજે ભાવ વધુ રૂ.૫૦૦૦ ઉછળતાં બે દિવસમાં ભાવ રૂ.૧૪ હજાર વધી ગયા હોવાનુંમ બજારના જાણકારોએ જણાવ્યું હતું.
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો.
હિંમતનગર રેડક્રોસ સોસાયટીમાં રક્તદાન શિબિર યોજાઈ.
હિંમતનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલમાં તાજેતરમાં રાધિકા શોપર્સ પરિવારના ગૌતમકુમાર અને અંજુબેનના પુત્ર સ્વ.નીલ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રાદ્ધાંજલિ આપવાના આશ્યથી જીવન રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે સ્વ.નીલ પટેલના માતા-પિતા અને પરિવારજનો, શહેરના અગ્રણીઓ, રેડક્રોસના હોદ્દેદારો, તબીબો, પાલિકાના નવા ચૂંટાયેલા સદસ્યો અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 175 રક્તદાતાઓએ રકતદાન કર્યા બાદ સ્વ.નીલના પરિવાર દ્વારા રક્તદાતાઓને સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
હિંમતનગર રેડક્રોસ સોસાયટીમાં રક્તદાન શિબિર યોજાઈ.
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845.
ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વનો ટૂંક સમયમાં જ અંત આવવાના ગઈકાલ સુધીના બન્ને પક્ષોના આશ્વાસનભર્યા નિવેદનો અને તુરંત જ અમેરિકા પોતાની શરતો પર ઈરાનને ઝુંકાવવા માંગતું હોવાને લઈ ઈરાને યુ-ટર્ન લેતાં અને અમેરિકાની પણ ઈરાનને ધમકીને લઈ મામલો બિચકતા ફરી વૈશ્વિક બજારોમાં ઉછાળે સાવચેતીમાં નરમાઈ જોવાઈ હતી. હોર્મુઝ માર્ગે જહાજોના મુક્ત વહનની અપેક્ષાએ અને બીજી તરફ અમેરિકા દ્વારા ઈરાન સાથે સમજૂતી અને યુ.એ.ઈ.ને ભીંસમાં મૂકી રહ્યાના અને યુ.એ.
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845.
એશિયા-આફ્રિકામાં EV માંગમાં વૃદ્ધિ, ભારતમાં ટુ-થ્રી વ્હીલરમાં 25% ઉછાળો.
પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકામાં EV માંગ 79% વધી. કોસ્ટા રિકામાં 18% EV વેચાણ, અમેરિકા કરતાં ત્રણ ગણું. ઇથોપિયા, ઉરુગ્વે તેલ નિર્ભરતા ઘટાડવા EV અપનાવી રહ્યા છે. ચીનમાં 1.1 કરોડ EV વેચાયા. ભારતમાં ટુ-થ્રી વ્હીલરમાં 15-25% વૃદ્ધિ. ચીનના સસ્તા EVsનો વ્યાપ વધ્યો.
એશિયા-આફ્રિકામાં EV માંગમાં વૃદ્ધિ, ભારતમાં ટુ-થ્રી વ્હીલરમાં 25% ઉછાળો.
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી.
અમેરિકામાં પેટ્રોલ ભાવ વધારાના કારણો, 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
ઈરાન સાથે યુદ્ધ કરવું અને હોર્મુઝ જળમાર્ગ પર નાકાબંધી કરવાની ભૂલ અમેરિકાને ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે. ભલે ઈરાનની મિસાઈલ અમેરિકા સુધી પહોંચી શકતી નથી, પરંતુ યુદ્ધની ગંભીર અસરની ઝપેટમાં અમેરિકા પણ આવી ગયું છે. ઈરાન સાથે વિવાદના કારણે અમેરિકામાં મોંઘવારી, મંદી, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. હાલ અમેરિકા એવું મજબૂર થયું છે કે, તેણે ચોથી વખત પેટ્રોલના ભાવ વધારવા પડ્યા છે. રિપોર્ટ મુજબ, અમેરિકાએ ગેસોલિન એટલે કે પેટ્રોલના ભાવ ચોથી વખત વધાર્યા છે. યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલનો અતૂટ ભંડાર ધરાવતા અમેરિકામાં પેટ્રોલની કિંમતમાં 50%નો વધારો થઈ ચુક્યો છે.
અમેરિકામાં પેટ્રોલ ભાવ વધારાના કારણો, 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
સેન્સેક્સ 100+ પોઈન્ટ ચઢ્યો, નિફ્ટી 50 પોઈન્ટ વધ્યો; IT, ઓટોમાં તેજી.
7 મેના રોજ શેરબજારમાં તેજી: સેન્સેક્સ 78100, નિફ્ટી 24400 પર. IT, ઓટો, મીડિયા શેરોમાં ખરીદી. એશિયન બજારોમાં તેજી, અમેરિકી બજાર પણ તેજીમાં. FIIs એ 7 દિવસમાં ₹6,621 કરોડના શેર વેચ્યા. ગઈકાલે સેન્સેક્સ 941 પોઈન્ટ, નિફ્ટી 298 પોઈન્ટ વધ્યા હતા.
સેન્સેક્સ 100+ પોઈન્ટ ચઢ્યો, નિફ્ટી 50 પોઈન્ટ વધ્યો; IT, ઓટોમાં તેજી.
ઈરાન યુદ્ધ: ગયાનાનું નસીબ પલટાવનાર તેલ, બન્યો કુબેરનો ખજાનો
ઈરાન-યુએસ યુદ્ધની આર્થિક અસરો વચ્ચે, દક્ષિણ અમેરિકાના ગયાના દેશે અચાનક આર્થિક વિકાસ કર્યો છે. છ વર્ષ પહેલાં તેલ ઉત્પાદન શરૂ કરનાર આ દેશ હવે વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો અર્થતંત્ર બન્યો છે. ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અને પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારાને કારણે તેની આવકમાં જંગી ઉછાળો આવ્યો છે. આ આવકનો ઉપયોગ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને નાગરિકોને લાભ આપવા માટે થઈ રહ્યો છે. 'નેચરલ રિસોર્સિસ ફંડ' ની સ્થાપના ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.