આધાર કાર્ડ ડિઝાઇનમાં ફેરફારના અહેવાલોને સરકારનો રદિયો.
આધાર કાર્ડ ડિઝાઇનમાં ફેરફારના અહેવાલોને સરકારનો રદિયો.
Published on: 09th May, 2026

આધાર કાર્ડની ડિઝાઇનમાં ફેરફાર અને તેમાં માત્ર ફોટો-QR કોડ હશે તેવા અહેવાલોને UIDAI દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. આવા ફેક ન્યૂઝ પર ભરોસો ન કરો. આધાર કાર્ડમાં કોઈ ફેરફારની યોજના નથી.