વિજયની સરકાર બનવા પર કોકડું ગૂંચવાયું: 116 ધારાસભ્યોનું સમર્થન, 2 બાકી; શપથવિધિ કેન્સલ.
વિજયની સરકાર બનવા પર કોકડું ગૂંચવાયું: 116 ધારાસભ્યોનું સમર્થન, 2 બાકી; શપથવિધિ કેન્સલ.
Published on: 09th May, 2026

તમિલનાડુમાં સરકાર રચનાનો સસ્પેન્સ યથાવત. અભિનેતા વિજયે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો કર્યો, પણ 116 ધારાસભ્યોનું સમર્થન મળ્યું. 2 ધારાસભ્યોનું સમર્થન બાકી હોવાથી શપથવિધિ રદ. વિજયને બહુમતી માટે માત્ર 2 વધુ ધારાસભ્યોની જરૂર.