રાજકોટ News: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, લીંબુનો ભાવ રૂ. 200-250 સુધી પહોંચ્યો. ગરમીમાં ભાવ વધતા મુશ્કેલી.
રાજકોટ News: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, લીંબુનો ભાવ રૂ. 200-250 સુધી પહોંચ્યો. ગરમીમાં ભાવ વધતા મુશ્કેલી.
Published on: 13th March, 2026

રાજકોટ સહિત ગુજરાતમાં લીંબુના ભાવ વધ્યા, ગરમીમાં ભાવ વધારાથી બજેટ ખોરવાયું. છૂટક બજારમાં ભાવ રૂ. 200-250 સુધી પહોંચ્યો, APMCમાં હોલસેલ ભાવ 150-160 રૂપિયા છે. વેપારીઓ સંગ્રહખોરી કરતા હોવાની માહિતી મળી છે, આવક વધે તો ભાવ ઘટી શકે. કેટલાક વેપારીઓ કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહ કરે છે.