અલંગમાં માર્ચમાં અપેક્ષાથી ઓછા શિપ આવ્યા; પરિસ્થિતિ ચિંતાજનક.
અલંગમાં માર્ચમાં અપેક્ષાથી ઓછા શિપ આવ્યા; પરિસ્થિતિ ચિંતાજનક.
Published on: 02nd April, 2026

અલંગમાં માર્ચમાં ૨૦-૨૫ને બદલે માત્ર 7 SHIPS આવ્યા, જેનું કારણ IRAN, AMERICA અને ISRAEL વચ્ચેનો તણાવ છે. ગેસનો પુરવઠો માત્ર 25% મળતા SHIP રિસાયક્લિંગ પ્રવૃત્તિ ધીમી પડી. વર્ષ ૨૦૨૫-૨૬ના છેલ્લા મહિનામાં SHIP બ્રેકિંગ વ્યવસાય મંદ પડ્યો છે.