મારુતિ કાર જૂનથી મોંઘી, રૂ. 30 હજાર સુધીનો ભાવ વધારો.
મારુતિ કાર જૂનથી મોંઘી, રૂ. 30 હજાર સુધીનો ભાવ વધારો.
Published on: 21st May, 2026

મારુતિ સુઝુકી પોતાની તમામ કારોના ભાવ જૂન 2026 થી વધારશે. મોંઘવારી અને કાચા માલની કિંમતોમાં વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે. મોડેલ અને વેરિઅન્ટ પ્રમાણે રૂ. 30,000 સુધીનો વધારો થશે. અલ્ટો, વેગન આર અને ગ્રાન્ડ વિટારા જેવી કારો પર ભાવ અલગ-અલગ રહેશે. અન્ય કંપનીઓ જેવી કે Mahindra, Tata Motors, Hyundai India એ પણ ભાવ વધારો કર્યો છે.