40 હજાર કરોડના ખર્ચે 742 કિ.મી. લાંબો એક્સપ્રેસ વે.
40 હજાર કરોડના ખર્ચે 742 કિ.મી. લાંબો એક્સપ્રેસ વે.
Published on: 21st May, 2026

શામલી-ગોરખપુર એક્સપ્રેસ વે દિલ્હી-એનસીઆરથી નેપાળ સુધીનો પ્રવાસ માત્ર આઠ કલાકનો કરી દેશે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) 40 હજાર કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે 2030 સુધીમાં પુરો થશે અને ઉત્તર-પૂર્વ ભારતને જોડશે.