હોર્મુઝ તણાવ: મહારાષ્ટ્રમાં ઇંધણ અછત, રાજકારણ ગરમાયું.
હોર્મુઝ તણાવ: મહારાષ્ટ્રમાં ઇંધણ અછત, રાજકારણ ગરમાયું.
Published on: 21st May, 2026

મહારાષ્ટ્રમાં ઈંધણની અછત, પેટ્રોલ પંપો પર કતારો. મુખ્યમંત્રીએ અફવાથી દૂર રહેવા કહ્યું, પણ વિપક્ષે સરકારને ઘેરી. મધ્ય પૂર્વ તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ અસ્થિરતાને કારણે અસર. અનેક જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલ મળતા નથી. લોકોમાં રોષ, ઝઘડા અને હુમલાના બનાવો.