ગરીબીમાંથી અબજોપતિ બન્યા: યુવકની અદ્ભુત કહાની
ગરીબીમાંથી અબજોપતિ બન્યા: યુવકની અદ્ભુત કહાની
Published on: 21st May, 2026

ભાવનગરના કિરણ મકવાણાએ ગરીબી સામે લડી, 71 પેટન્ટ મેળવી કરોડોની કંપની સ્થાપી. તેમણે કૃષિ કચરામાંથી ખાતર બનાવી ખેડૂતોને સસ્તું ખાતર અને આવક પૂરી પાડી છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે.