મોદી-મેલોનીના 'ચોકલેટી' વેપાર કરારો: ભારત આવવા આમંત્રણ.
મોદી-મેલોનીના 'ચોકલેટી' વેપાર કરારો: ભારત આવવા આમંત્રણ.
Published on: 21st May, 2026

વડાપ્રધાન મોદી ઇટાલી પહોંચ્યા, મેલોનીને મેલોડી ચોકલેટ ભેટ આપી. AI, સ્પેસ, સંરક્ષણ, ટેક્નોલોજી અને આતંકવાદ સામે સહકાર મજબૂત કરવા સંમતિ. જાન્યુઆરીના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો વહેલા અમલ થશે. મોદીએ મેલોનીને ભારત આવવા આમંત્રણ આપ્યું.