કચ્છના નલિયામાં ડીઝલની અછત, હાઇવે પર વાહનોની લાંબી કતાર.
કચ્છના નલિયામાં ડીઝલની અછત, હાઇવે પર વાહનોની લાંબી કતાર.
Published on: 13th May, 2026

કચ્છના નલિયામાં ડીઝલની અછતને કારણે વાહનચાલકોની હાઇવે સુધી લાંબી લાઈનો લાગી. એકમાત્ર શિવ પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવાથી ટ્રાફિક જામ થયો. ખેડૂતોને લિમિટેડ ડીઝલ મળતાં રોષ અને ચિંતા છે. ખેતીની સીઝનમાં ડીઝલ ન મળતાં મુશ્કેલીમાં વધારો થયો છે.