Iran અને USA વચ્ચે યુદ્ધ થાય તો દુનિયામાં 6 પ્રકારની આફતો આવી શકે છે.
Iran અને USA વચ્ચે યુદ્ધ થાય તો દુનિયામાં 6 પ્રકારની આફતો આવી શકે છે.
Published on: 22nd February, 2026

ઈરાન-અમેરિકાના યુદ્ધથી વૈશ્વિક બજાર અને રાજનીતિમાં હલચલ થશે. આ યુદ્ધની અસર પેટ્રોલ, ડીઝલની કિંમતો પર પડશે. ઈરાન હોર્મઝ-સ્ટ્રેઇટસ બંધ કરી શકે છે.