હિંમતનગર: સમર્થ જ્વેલરીનો આનંદમાં નવો Showroom, ગ્રાહકોનો મળ્યો સારો પ્રતિસાદ
હિંમતનગર: સમર્થ જ્વેલરીનો આનંદમાં નવો Showroom, ગ્રાહકોનો મળ્યો સારો પ્રતિસાદ
Published on: 23rd August, 2026

હિંમતનગર: સમર્થ જ્વેલરીએ આણંદમાં નવા Showroomનો શુભારંભ કર્યો છે, જ્યાં ગ્રાહકો માટે અતિઆધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. લગ્નપ્રસંગ માટે ખાસ પ્રસન્નતા રૂમ અને બાળકો માટે ચાઇલ્ડ કેર રૂમની વ્યવસ્થા છે. શોરૂમમાં સોના, હીરા અને ચાંદીના દાગીનાનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ છે. તાજેતરના શુભારંભ પ્રસંગે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ ત્રણ દિવસમાં 3,500થી વધુ ગ્રાહકોએ મુલાકાત લીધી હતી. વધુ ઉંમર, વધુ ડિસ્કાઉન્ટ ઓફર 23 ઓગસ્ટ સુધી ચાલશે.