વલસાડમાં પેટ્રોલ-ડીઝલની અછત.
વલસાડમાં પેટ્રોલ-ડીઝલની અછત.
Published on: 14th May, 2026

ઈરાન-અમેરિકા તણાવની અસર વલસાડ જિલ્લામાં જોવા મળી રહી છે. અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે ભીડ અને અછતના કારણે પંપ બંધ જોવા મળ્યા. પારડીમાં, બાઇકને ₹250 અને કારને ₹500 નું જ પેટ્રોલ-ડીઝલ અપાતા ચાલકોમાં રોષ છે. PM મોદીની પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની સલાહની અસર દેખાઈ રહી છે. 132માંથી 10% પંપ બંધ છે, જેના કારણે ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો છે.