ગત વર્ષે નિષ્ફળતા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી SHOPPING FESTIVAL યોજવા મંજૂરી.
ગત વર્ષે નિષ્ફળતા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી SHOPPING FESTIVAL યોજવા મંજૂરી.
Published on: 27th September, 2025

વર્ષ ૨૦૨૪ માં AMC અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે SHOPPING FESTIVAL યોજ્યો હતો. સ્ટોલના ઊંચા ભાડા અને ઊંચી કિંમતોના કારણે વેપારીઓ અને ગ્રાહકોમાં નિરાશા જોવા મળી હતી. આમ છતાં, ૧૨ ડિસેમ્બરથી SHOPPING FESTIVAL યોજવા મંજૂરી મળી છે.