6 વર્ષની બાળકીના કહેવાથી અપહરણની ફરિયાદ; ફઈને ફરિયાદી ન બનાવાયાં.
Published on: 02nd August, 2025
રાજકોટમાં 24 જુલાઈએ ગુમ થયેલા ફઈ-ભત્રીજી ઇન્દોરથી મળ્યા બાદ અપહરણનો ગુનો નોંધાયો. 6 વર્ષની બાળકીએ જણાવ્યું કે ફઈ અને તેને બુકાનીધારી શખ્સ ઉપાડી ગયો હતો, કચ્છ-મહેસાણા-ઇન્દોર હોટેલોમાં રાખ્યા. અપહરણકારોએ કોઈ ડિમાન્ડ કરી નહિ કે ત્રાસ આપ્યો નહિ. ફરિયાદી રિયાઝભાઈએ જણાવ્યું કે, જવલ્લે જ બનતા કિસ્સાઓ પૈકીનો આ કિસ્સો છે, 44 વર્ષના ફઈને ફરિયાદી નહીં બનાવાતા કેસમાં નવો વળાંક આવે તેવી દ્દઢ શંકા સેવાઇ રહી છે.

Published on: August 02, 2025