ભાવનગર ST વિભાગની સિદ્ધિ: રૂ. 11.73 કરોડની આવક સાથે ભાવનગર ST વિભાગ સમગ્ર ગુજરાતમાં પ્રથમ.
ભાવનગર ST વિભાગની સિદ્ધિ: રૂ. 11.73 કરોડની આવક સાથે ભાવનગર ST વિભાગ સમગ્ર ગુજરાતમાં પ્રથમ.
Published on: 21st February, 2026

ભાવનગર ST વિભાગે વર્ષ 2025-26માં રૂ. 11.73 કરોડની વધુ આવક મેળવી નિગમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓનલાઈન રિઝર્વેશનથી પણ આવક વધી છે. ભાવનગર અને મહુવા કેન્દ્રોએ સંચાલન ખર્ચ કવર કરીને અનુક્રમે રૂ. 4,08,00,000 અને રૂ. 1,08,00,000ની વધુ આવક મેળવી છે. અમદાવાદના નિગમના વિશ્લેષણ મુજબ ભાવનગર વિભાગે આ સિદ્ધિ મેળવી છે.