વઢવાણના ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે પ્રથમ દિવસે રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા, ઈ-ગ્રામ સુવિધાના અભાવે હાલાકી.
વઢવાણના ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે પ્રથમ દિવસે રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યા, ઈ-ગ્રામ સુવિધાના અભાવે હાલાકી.
Published on: 14th February, 2026

સુરેન્દ્રનગરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ, પરંતુ વઢવાણ તાલુકાના ખેડૂતો માટે માથાનો દુખાવો. ઈ-સમૃદ્ધિ પોર્ટલ કે ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે નોંધણી ફરજિયાત, પરંતુ ઈ-ગ્રામની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી પ્રથમ દિવસે નોંધણી થઈ શકી નહિ. બજાર કરતા ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતોમાં નોંધણીનો આગ્રહ. ગ્રામ્ય સ્તરે નોંધણીની સુવિધા શરુ કરવા માંગ.