ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણીનો વેડફાટ: પાઇપલાઇન તૂટ્યા બાદ પણ AMC અધિકારીઓ નિષ્ક્રિય. લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.
ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણીનો વેડફાટ: પાઇપલાઇન તૂટ્યા બાદ પણ AMC અધિકારીઓ નિષ્ક્રિય. લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.
Published on: 18th February, 2026

ગોદરેજ ગાર્ડન સિટીમાં પાઇપલાઇન તૂટવાથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, જેનાથી સ્થાનિકો પરેશાન છે. AMCના અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે, અને રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. છતાં પણ ઉત્તર પશ્ચિમ ઝોન અને ચાંદલોડિયા વોર્ડના ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. Lights થી લઈને Road ની સમસ્યા છતાં અધિકારીઓ-કોર્પોરેટરો બેધ્યાન છે.